બનાસકાંઠા: ધારાસભ્ય ગેનીબેને કોરોનાના એક મૃતકને આપેલું વચન પાળ્યું, દીકરીના કરાવ્યા ધામેધુમે લગ્ન
Continues below advertisement
બનાસકાંઠાના વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોના કાળમાં માતા મૃત્યુ પામ્યા હતા તે દીકરીને દત્તક લીધી હતી. ત્યારબાદ સંગીતાના વાવમાં ધામધુમથી લગ્ન કરાવ્યા હતા અને કન્યાદાન આપ્યું હતું. ગેનીબેને મૃતકને દીકરીના લગ્નનું વચન આપ્યું હતું કે તમારી દીકરીના લગ્ન હું ધામધૂમથી કરીશ. ત્યારે તેઓએ આ વચનને ખરા અર્થમાં નિભાવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Banaskantha World News Congress MLA Corona Died Vav Ganiben Thakor ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Adopted. Wedding Bridesmaids