બનાસકાંઠાઃ MLA કાંતિ ખરાડીએ લખ્યો CMને પત્ર, શું કરી માંગ?;જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વળતર ચુકવવા માટે રજુઆત કરી છે. બનાસકાંઠાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મુખ્યમંત્રીને ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Farmers Banaskantha State Damage Crops Unseasonal Rains ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates MLA Kanti Kharadi