Banaskantha News | બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર, જુઓ અહેવાલ

Continues below advertisement

Banaskantha News | બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ધાનેરા-થરાદ રોડ પરનો આ વીડિયો હોવાનું કહેવાય છે. જીપ પર બેસીને વિદ્યાર્થીઓ મુસાફરી કરતા વીડિયોમાં દેખાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram