બનાસકાંઠાઃ દાંતા અને અમીરગઢ તાલુકામાં વરસાદ, નદીઓમાં આવ્યા નવા નીર

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠાના દાંતા અમીરગઢમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા હતા. ઉમરદસી નદીમાં પાણી આવતા નદી બે કાંઠે થઈ વહેતી થઇ હતી. ખેડૂતોના પાક લેવાના સમયે વરસાદ થતાં ખેડૂતોના પાકોને નુકસાન પહોંચે તેવી આશંકા સેવાઇ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram