બનાસકાંઠા: બનાસ બેન્કની ચૂંટણીના આજે પરિણામ, ભાજપ સામે ભાજપની જ દાવેદારી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Nov 2021 01:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાની બનાસ બેન્કની ચૂંટણીના આજે પરિણામ જાહેર થશે. બનાસ બેન્કમાં ભાજપના જ ઉમેદવારોએ ભાજપ સામે દાવેદારી નોંધાવતા રસાકસીનો ચૂંટણી જંગ જામ્યો હતો. આ ચૂંટણી જંગમાં 98 ટકા મતદાન થયું હતું.