Banaskantha | દારુના અડ્ડા પર ત્રાટકી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ, 21 લોકો પર નોંધાયો ગુનો
Continues below advertisement
Banaskantha | બુટલેગરના અડ્ડા પર જ ત્રાટકી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો છે. આ કેસમાં બુટલેગર સહિત 21 લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે.
Continues below advertisement