બનાસકાંઠાઃ આ રૂટની બસ શરૂ ન થતા સાત ગામના વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

Continues below advertisement

બનાસકાંઠામાં ધાનેરાથી લાખણી જતી બસ ચાલુ ન થતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં હોબાળો મચાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં આસપાસના સાત ગામના વિદ્યાર્થીઓ જોડાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram