Banaskantha Suicide Case | માતાએ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, એકનું મોત; માતા અને બાળક ગુમ
abp asmita
Updated at:
10 Apr 2024 02:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha Suicide Case | માતાએ બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. માતા અને બાળકો ન મળતા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનામાં એક બાળકનો બચાવ થયો હતો આ સાથે એક બાળક અને માતા ગુમ થયા હતા.