બનાસકાંઠાઃ રખડતા ઢોરનો આતંક યથાવત, વેપારીઓમાં ભયનો માહોલ; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. કાંકરેજના શિહોરીમાં સમીસાંજે આખલા સામ સામે આવી ગયા હતા. અને આ બન્ને મુખ્ય બજારમાં યુદ્ધે ચઢયા હતા. જેના કારણે વેપારીમાં ભયનો માહોલ સર્જાયો હતો.
Continues below advertisement