Banaskantha | ખુલ્લી ગટરમાં ખાબકી કાર અને પછી એબીપી અસ્મિતાના અહેવાલ બાદ થયું આવું...

Continues below advertisement

Banaskantha | કાંકરેજમાં નેશનલ હાઈવેની ખુલ્લી ગટરમાં કાર ખાબકી ગઈ હતી. આ અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ રજુ કર્યો હતો. જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram