અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં બેન્ક કર્મચારીઓએ કર્યો વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. 9 બેંક યુનિયનોએ હડતાળને સમર્થન જાહેર કર્યું છે જેને પગલે આજે અને આવતીકાલે દેશભરની બેંકોમાં કામકાજ ખોરવાઈ જશે. ઓલ ઈંડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશનના દાવા મુજબ 10 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં બેન્ક કર્મચારીઓએ વિરોધ કર્યો હતો.
Continues below advertisement