વલસાડના વાપીમાં બેન્ક ઓફ બરોડામાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
Continues below advertisement
વલસાડના વાપી ખાતે બેન્ક ઓફ બરોડામાં આગ લાગી હતી. આગ લાગતા બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેન્કમાં આગ ક્યા કારણોસર લાગી તેને લઇને કોઇ જાણકારી મળી શકી નથી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
Continues below advertisement