Morbi ના વોર્ડ નંબર પાંચમાં લાગ્યા બેનરો, ફક્ત સ્થાનિક અને યુવા ઉમેદવારોને આવકારો તેવા લાગ્યા બેનરો

Continues below advertisement
મોરબીના વોર્ડ નંબર 5 માં બેનરો લાગ્યા હતા. માત્ર સ્થાનિક ઉમેદવારો અને યુવા ઉમેદવારો જ આવકારો તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા. આગામી સમયમાં જયારે ઉમેદવારોના નામ જાહેર થવાના છે ત્યારે આવા બેનરો લાગતા રાજકારણ ગરમાયું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram