AAPના રોડ શોમાં હાજર રહેવા યુવાનોને પૈસા આપતા કાર્યકરનો વીડિયો વાયરલ, વીડિયોમાં જુઓ કેટલા પૈસા આપ્યા

Continues below advertisement

અમદાવાદઃ નિકોલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો છે ત્યારે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે યુવાનોને આમ આદમી પાર્ટીના ખેસ સાથે રુપિયા આપવામાં આવી રહ્યા છે. આ વીડિયો અંગે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત માલવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, AAP પોતાના રોડ શોમાં હાજર રહેવા માટે લોકોને પૈસા આપી રહી છે. બહુત ક્રાંતિકારી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram