Bharat Bandh: મોરબીના હળવદમાં મુખ્ય બજારો બંધ જોવા મળી, માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાઈ

Continues below advertisement

આજે ભારતમાં ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું જેમાં આજે સવારથી જ મોરબી જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે આ બંધના સમર્થનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો હતો. ખેડુતોના આંદોલનને પગલે હળવદની મુખ્ય બજારો બંધ જોવા મળી હતી. હળવદ માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોની જણસો ખરીદાર કોઈ જોવા મળ્યું નહોતુ. બંધને વેપારીઓએ મૌન સમર્થન આપ્યું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram