ભરુચઃ અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં શખ્સે કર્યું હવામાં ફાયરિંગ

Continues below advertisement

ભરુચમાં અંકલેશ્વરમાં અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં ફાયરિંગ થયું છે. હજારોની મેદની વચ્ચે એક શખ્સે હવામાં ફાયરિંગ થયો છે. ત્રણ વખત હવામાં ફાયરિંગ થયુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram