ભરૂચ અંકલેશ્વેર-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચ (Bharuch) અંકલેશ્વેર-સુરત (Ankleshwar-Surat) સ્ટેટ હાઇવે (state highway) પર પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કડકિયા કોલેજ પાસેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.