ભરુચઃ આ વિસ્તારમાં મંદિરને વેચવા માટે લાગ્યા બેનર, સ્થાનિકોએ શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

ભરુચ શહેરના હાથીખાના વિસ્તારમાં મંદિરને પણ વેચવાના બેનર લાગ્યા છે. આ બેનર સ્થાનિકોએ જ લગાવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અહીંયા અશાંત ધારો લાગૂ હોવા છતા  તેનો અમલ થઈ રહ્યો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram