ભાજપના કયા દિગ્ગજ નેતા કોરોના વાયરસથી થયા સંક્રમિત ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat elections) પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ભરુચના (Bharuch MLA) ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય દુષ્યંત પટેલ (MLA Dushyant Patel) કોરોના પોઝિટિવ આવ્યા છે.