Bharuch | કાવા ગામમાં મકાનોમાં અચાનક શોર્ટ સર્કિટ થતા લાગી આગ, જુઓ વીડિયો
Continues below advertisement
Bharuch | જંબુસરના કાવા ગામમાં મકાનોમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
Continues below advertisement