ભરુચઃ આ શોપિંગ સેન્ટરમાં લિફ્ટ તૂટતા બેથી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભરુચના અંકલેશ્વરના ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરમાં લિફ્ટ તૂટતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બેથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram