ભરુચના આ સાંસદે જંબુસર સિવિલના તબીબ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

ભરુચના સાંસદ મનસુખ વસાવાએ જંબુસર સિવિલના તબીબ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, જંબુસર સિવિલમાં ફરજ બજાવતા તબીબને ખાનગી હોસ્પિટલ ચલાવવામાં રસ હોવાથી સરકારી હોસ્પિટલમાં કોરોનાની યોગ્ય સારવાર નથી થઈ રહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram