ભરૂચ: હાંસોટના વિમલેશ્વર ખાતે સરપંચે લોકો પર હુમલો કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચના હાંસોટના વિમલેશ્વર ખાતે સરપંચે પરિક્રમા કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલાનો વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો છે. મંદિર પર કેટલાક વૃદ્ધો હતા. જેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram