ભરૂચ:આદિવાસી પરિવારના ધર્મ પરિવર્તનનો મામલો, હવાલાકાંડની શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભરૂચના આમોદ તાલુકામાં 37 આદિવાસી પરિવારના ધર્મ પરિવર્તન મામલે હવાલાથી મળેલા નાણાંનો ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. વડોદરા પોલીસની એક ટિમ આમોદ ખાતે તપાસ માટે પોહચી હતી. આ 37 પરિવારના બાળકો સુરતના દારૂમૂલુમમાં અભ્યાસ કરે છે.
Continues below advertisement