ભરુચઃ નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના થયા મોત
abp asmita
Updated at:
25 Oct 2021 01:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચના અંકેલશ્વરમાં નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બે લોકોના મોત થયા છે. અંસાર માર્કેટ નજીક બાઈક સવારને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.