ભાવનગરઃ બે જૂથ વચ્ચે થઈ અથડામણ, વાહનમાં કરાઈ આગચંપી; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા તંગદિલી સર્જાઈ હતી. ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામ સામે અથડામણ થતા વાત બગડી હતી. આ અથડામણમાં વાહનમાં આગચંપી કરવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram