ભુજ: સરકાર અન્ય જગ્યાએ નગર પાલિકાને જમીન ફાળવે, હાઇકોર્ટનો હુકમ

Continues below advertisement

ભુજના પ્રાગસર તળાવ માટે કોર્ટનો હુકમ. નગર પાલિકાએ સૂચિત કરેલા રેન બસેરા, ફિશ માર્કેટ માટે જગ્યા ફાળવી શકાય નહિ. સરકાર અન્ય જગ્યાએ નગર પાલિકાને  જમીન ફાળવે તેવો હુકમ હાઇકોર્ટ એ કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram