Bhuj Palika | ભુજમાં ભૂકંપ દરમિયાન જર્જરિત થયેલી ઇમારતો પાડવા ટેન્ડર બહાર પડાયું, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
16 Jan 2024 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhuj Palika | એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ઊંગતી ભુજ નગર પાલિકાની આંખ ખુલી. ભુજમાં ભૂકપં દરમિયાન થયેલ જર્જરિત જોખમી ઈમારતોને પાડવા માટે ભુજ પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું. એબીપી અસ્મિતા એ જર્જરિત ઈમારતોને પાડવા માટે અહેવાલો પ્રસારિત કર્યા હતા. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જર્જરિત ઈમારત રૂપારેલ કોમ્પલેક્ષને ઉતારી પાડવા માટે ટેન્ડર બહાર પાડ્યું. હજુ પણ ભુજમાં અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે.