Bhuj | ખાદી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ડુબી જવાથી બે યુવકોના મોત, જુઓ વીડિયો

Continues below advertisement

Bhuj | ભુજની ખાદી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ડુબી જવાથી બે યુવકોના મોત થયા છે. આ બન્ને યુવકો ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. બન્નેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram