Bhupat Bhayan | AAPના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં, શું કર્યું એલાન?
gujarati.abplive.com
Updated at:
17 Jan 2024 03:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhupat Bhayan | ભાજપમાં જોડાનાર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું મોટું નિવેદન. 3જી ફેબ્રુઆરીએ હું ઘરવાપસી કરવાનો છું. મારી સાથે 2 હજાર લોકો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી મારે નથી લડવી, મારા વિસ્તારના લોકોની સેવા કરવી છે. જૂનાગઢ લોકસભા અને વિસાવદર પેટાચૂંટણી ભાજપને હારવાની કોઈની તાકાત નથી.