HNGUમાં 2018માં MBBSની પરીક્ષામાં કૌભાંડને લઈ ભુપેન્દ્રસિંહે શું આપ્યું નિવેદન ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કૌભાંડ પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh chudasama) નિવેદન આપ્યું હતું કે, 2018 માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં કથિત ગેરીરીતિમાં યુનિવર્સીટીએ 2 સભ્યની નિમણૂક કરી હતી. બે સભ્યો ની કમિટી એ રિપોર્ટ યુનિવર્સીટીને સપુરત કર્યો છે. આ રિપોર્ટ માં ગેરીરીતિ થઈ છે કેમ તે તપાસ માટે ઉચ્ચ શિક્ષણ નિયામક નાગરાજનની નિમણૂક કરવામાં આવી હતી. જે કે, ચૂંટણી ની જવાબદારી આવી હોવાથી અને ગુજરાત બહાર હોવાથી ઊંડી તપાસ થાય એવું સરકાર ઈચ્છે છે. કોઈ ને બચાવવા નથી ને કાંઈ છૂપાવવાનું નથી. એવામાં મુખ્યમંત્રીએ આની તપાસ એસીએસ હોમ ને પંકજ કુમાર ને સોંપવાનો નિર્ણય કર્યો છે.