પોરબંદરઃ ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ઈરાનીઓની પૂછપરછમાં થયા મોટા ઘટસ્ફોટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 10:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદર(Porbandar)ના મધદરિયેથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા સાત ઈરાનીઓની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. ઈરાની નાગરિકે કબૂલ કર્યું કે, તે છેલ્લા દોઢ વર્ષમાં એક હજાર કિલોથી વધુનો ડ્રગ્સ પાંચ દેશમાં સપ્લાય કરી ચૂક્યો છે.