ગુજરાત ક્વિન ટ્રેનનમાં યુવતીની લાશ અંગે થયો મોટો ઘટસ્ફોટ,ડાયરીમાં શું મળ્યુ?

Continues below advertisement

વલસાડ ગુજરાત ક્વિન ટ્રેનમાં મળેલ યુવતીની લાશ અંગે મોટો ખુલાસો થયો છે. દિવાળીના બે દિવસ પહેલા આ યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું હતું. યુવતીએ ખુદ ડાયરીમાં ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram