બર્ડ ફ્લૂને લઇને નળ સરોવરમાં એલર્ટ, નાવિકોને સરકારે શું આપી સૂચના?

Continues below advertisement

બર્ડ ફ્લુ રાજ્યમાં પક્ષીઓની સાથે સાથે માણસોમાં ન પ્રસરે તે માટે રાજ્યસરકાર કામે લાગી છે અને તેને લઈને નળસરોવર પક્ષી અભયારણ્યમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યસરકાર દ્વારા પત્ર લખીને સાવચેત રહેવા વનવિભાગને જાણ કરવામાં આવી છે. નાવિકોને સૂચના આપવામાં આવી છે કે નળસરોવરની અંદર ક્યા પણ મૃત પક્ષી દેખાય તો તરત ત્યા ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram