ગીર સોમનાથ જિલ્લાના આ તાલુકામાં નોંધાયો બર્ડ ફ્લૂનો કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથ જિલ્લામાં મરઘાનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાસન દોડતું થયુ છે. ઉનાના ચિખલીમાં દેશી મરઘાના મૃત્યુ થતા પશુપાલન વિભાગે સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલ્યા હતા. હવે રાજ્યના 8 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.
Continues below advertisement