બિટકોઇન કેસમાં આ યુવતીએ પોતાના પર કેમ કરાવ્યું ફાયરિંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App દ્વારકાના જામખંભાળિયામાં નિશા ગોંડલિયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો થયો છે. થોડા દિવસ અગાઉ નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ કેસમાં ગુજરાત એટીએસએ બે આરોપી મુકેશ સિંધી અને અયુબ દરજાદાની ધરપકડ કરી હતી. બંને આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે નિશા ગોંડલિયાએ પોતાના પર જ જાતે ફાયરિંગ કરાવ્યુ હતુ અને ફાયરિંગનો આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર કર્યો હતો. હાલ આ કેસમાં ગુજરાત એટીએસએ બે આરોપીની ધરપકડ કરી હતી.