BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
Continues below advertisement
મગફળીના સરખા ભાવ ન મળતા ભાજપના પ્રદેશ કારોબારી સભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. તેમણે પત્ર લખીને માંગ કરી છે કે સરકાર ખુદ હરાજીમાં ભાગ લે.. આ સાથે ખેડૂતોને યોગ્ય શિયાળું ભાવ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.. આ સાથે જ શિયાળાનું યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે.. મગફળીના સરખા ભાવ ન મળતા ભાજપના પ્રદેશ કારોબારી સભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. તેમણે પત્ર લખીને માંગ કરી છે કે સરકાર ખુદ હરાજીમાં ભાગ લે.. આ સાથે ખેડૂતોને યોગ્ય શિયાળું ભાવ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.. આ સાથે જ શિયાળાનું યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે..
Continues below advertisement