નરેશ કનોડિયાના નિધન પર ભાજપના નેતા આરસી ફળદુએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ :  ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર ભાજપના નેતા આરસી ફળદુએ દુખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી છે. આરસી ફળદુએ કહ્યું મહેશભાઈ અને નરેશભાઈ આ જોડી આપણી વચ્ચે નથી રહી. ભગવાનને પ્રાર્થન કરુ કે બંને ભાઈના આત્માને શાંતિ આપે. પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram