પાટણ યુનિવર્સિટીમાં ગેરરીતિ મુદ્દે MLA કિરીટ પટેલે કરી પ્રેસ કોન્ફરન્સ,જુઓ વીડિયો

Continues below advertisement

પાટણ યુનિવર્સિટીમાં મેડિકલ પેપર કૌભાંડમાં નાપાસમાંથી પાસ થયેલા વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી ભાજપ નેતાનો દીકરો હોવાનો ઘટસ્ફોટ થયો છે.ભાજપ અગ્રણી હર્ષાબેન મહેશ્વરીના પુત્ર પાર્થને પાસ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram