મોરવાહડફની પેટાચૂંટણીના પ્રચારમાં ખુદ ભાજપના નેતાઓએ જ ઉડાવ્યા નિયમોના ધજાગરા, જુઓ વીડિયો
Continues below advertisement
મોરવાહડફ(Morwahdaf)ની પેટાચૂંટણી(election campaign)ના પ્રચારમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.ભાજપના નેતાઓએ અહીં કોરોનાનો ડર ભૂલીને બેફામ રેલી કાઢી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp ABP ASMITA Leader Violation Campaign Rule Corona Transition Morwahadaf By-election