માનનિય C.R. પાટીલ સાહેબ, માનનિય મુખ્યમંત્રીશ્રી, આ તમાશા અમે નહી ચલાવીએ, આ તમાશા તમે કરશો તો........

Continues below advertisement

કોરોના કાળમાં ભાજપના નેતાઓ કોવિડના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યાં છે. ભાજપના નેતા અને ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુ રાઠવા (BJP Leader chhelu Rathva)એ પોતાના પુત્રના લગ્નનમાં નિયમોનો ઉલાળિયો કરી મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યાં હતા. બીજી બાજુ આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલના જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નેતા નિયમોનો ભંગ કરી જન્મદિન ની ઉજવણી કરી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram