મનપાની ચૂંટણી: ભાજપ ફેબ્રુઆરીની આ તારીખે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે

Continues below advertisement
મનપાની ચૂંટણીને લઇ ભાજપ, કોગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ભાજપ ચાર ફેબ્રુઆરીએ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. જ્યારે કોગ્રેસ એક ફેબ્રુઆરીએ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram