BJP Mission 2024 | લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો શું છે માસ્ટર પ્લાન, જુઓ આ વીડિયો
Continues below advertisement
BJP Mission 2024 | પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે ભાજપની નજર મિશન 2024 પર છે. આજથી જ ગુજરાત ભાજપે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Continues below advertisement