સુરેન્દ્રનગર નગર પાલિકાના ભાજપના નગર સેવકનું રાજીનામું, હિતેશ બજરંગે આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર નગર પાલિકાના ભાજપના નગર સેવક હિતેશ બજરંગે રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાં બાદ જિલ્લા સ્તરે રાજનીતિ ગરમાઇ છે. નગર પાલિકાની ચૂંટણી સમાપ્ત થયાના 4 માસ બાદ બીજીવાર રાજીનામુ આપ્યું છે.