જિલ્લા-તાલુકા પંચાયત, નપાના પ્રમુખ માટે ભાજપની મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
Continues below advertisement
છ મહાનગરપાલિકાના મેયરના નામની પસંદગીને લઈ મળેલ ભાજપ પાર્લામેંટ્રી બોર્ડની બેઠક બાદ. જીલ્લા, તાલુકા અને નગરપાલિકાનાં પ્રમુખ પદ માટે ભાજપની પાર્લાંમેંટ્રી બોર્ડની બેઠક મળશે ચાર દિવસ માટે મળનાર પાર્લાંમેંટ્રી બોર્ડનો પ્રારંભ 11 માર્ચથી થશે. સીએમ હાઉસમાં 14 માર્ચ સુધી મળનાર પાર્લાંમેંટ્રી બોર્ડ બેઠકમાં સીએમ, ડે સીએમ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે. જેમાં એક દિવસ નગરપાલિકા, એક દિવસ તાલુકા અને એક દિવસ જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેની પસંદગી માટે ફાળવામાં આવશે. જ્યારે સર્વ સમતિ ન સધાય હોય તેવા વિષયો માટે છેલ્લો દિવસ ફાળવવામાં આવ્યો છે.
Continues below advertisement