Navsari ના ચીખલીમાં ભાજપના 50 પેજ પ્રમુખનો બળવો, આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ

Continues below advertisement
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદર્શ ગામમાં જ યુવા કાર્યકરોએ વિરોધનું રણશીંગ ફૂંક્યું હતું. ટિકિટની ફાળવણીના વિરોધમાં ચીખલી તાલુકામાં ભાજપના 50 પેજ પ્રમુખોએ બળવો કર્યો હતો. આયાતી ઉમેદવારોને ટિકિટ અપાઈ હોવાના આરોપ સાથે ભાજપમાંથી 50થી વધુ યુવા કાર્યકરો આપમાં જોડાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram