તાપી જિલ્લાની હોસ્પિટલમાં બ્લડ બેન્કને કારણે દર્દીઓ પરેશાન, સમયસર લોહીના મળતા મચે છે અફરાતફરી

Continues below advertisement

તાપી જિલ્લાની હોસ્પિટલમાં બ્લડ બેન્કને કારણે દર્દીઓ પરેશાન થઈ ગયા છે. જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પીટલમાં બ્લડ બેન્કની અસુવિધા જોવા મળી છે. દર્દીઓને સમયસર લોહીના મળતા અફરાતફરી મચી જાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram