પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં બોગસ લાઇસન્સનો મામલો: 14 મંડળીઓ કરાઇ રદ્દ

Continues below advertisement

પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં બોગસ લાઇસન્સ મામલે જિલ્લા રજીસ્ટ્રારે 14 મંડળીઓ રદ્દ કરી હતી. ખેડૂત વિભાગની 9 અને વેપારી વિભાગની 5 મંડળીઓ રદ્દ કરાઇ હતી. બોગસ મતદારો લઈ વેપારીઓએ માર્કેટ યાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ કર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram