મોરબીની આ કંપનીમાં બોઈલર ફાટતા 4ના થયા મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના વાંકાનેરમાં પીપરડી પાસે કંપનીમાં બોઈલર ફાટતા ચાર લોકોના મોત થયા છે. દેવ ઈન્ડસ્ટ્રીઝમાં આ ઘટના બની છે.સાથે જ 12 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે આ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.