રાજ્યમાં વિવિધ સ્થળે બોઇલર ફાટવાની ઘટના, રાજ્ય સરકાર લેશે કડક પગલાં, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં (state) વિવિધ સ્થળે (various places) બોઇલર (Boiler) ફાટવાની ઘટનાને ડામવા માટે રાજ્ય સરકાર (state government) હવે એકશનમાં (strict measures) આવી છે. નવ નિયુક્ત શ્રમ રોજગાર અને પંચાયત મંત્રીએ અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે,, કામદારોની જિંદગી મહામૂલી છે. જો તેમનો જીવ ગયો તો કાર્યવાહી કરવામાં આવશે. અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram